હોમમેડ કૂકીઝ 🍪 | Homemade Cookies Recipe | Air Fried Cookies #shorts #cookies

હોમમેડ કૂકીઝ 🍪 | Homemade Cookies Recipe | Air Fried Cookies

📝 Description

ઘરે જ બનાવો એકદમ ક્રિસ્પી, બટરરી અને ટેસ્ટી Homemade Cookies 🍪✨

આ કૂકીઝ Air Fryer માં સરળતાથી બનાવી શકાય છે અને ચા કે કોફી સાથે એકદમ પરફેક્ટ લાગે છે. 😋

🧈 Recipe

સામગ્રી:

* મેંદો – 1 કપ

* પાઉડર ખાંડ – ½ કપ

* બટર – ½ કપ

* બેકિંગ પાઉડર – ½ tsp

* વેનિલા એસેન્સ – ½ tsp

* દૂધ – જરૂર મુજબ

* ચોકલેટ ચિપ્સ – 2 tbsp (optional)

રીત:

1. બટર અને પાઉડર ખાંડને સારી રીતે ફેટી લો.

2. તેમાં વેનિલા એસેન્સ ઉમેરો.

3. મેંદો અને બેકિંગ પાઉડર છાણી ને ઉમેરો.

4. જરૂર મુજબ થોડું દૂધ ઉમેરીને નરમ લોટ બાંધો.

5. કૂકીઝનો આકાર આપી ઉપર ચોકલેટ ચિપ્સ લગાવો.

6. Air Fryer ને 160°C પર preheat કરો.

7. કૂકીઝને 160°C પર લગભગ 10–12 મિનિટ air fry કરો.

8. સંપૂર્ણ ઠંડી થયા પછી સર્વ કરો. 🍪❤️

Keywords

homemade cookies, homemade cookies recipe, air fryer cookies, air fried cookies, eggless cookies, easy cookies recipe, crispy cookies, butter cookies, homemade biscuits, cookies without oven, easy homemade biscuits, tea time snacks, bakery style cookies, cookies recipe at home, Indian cookies recipe

#homemadecookie #airfryercooking #cookiesrecipe #egglesscookiesrecipe #homemadebiscuits

Más sobre હોમમેડ કૂકીઝ 🍪 | Homemade Cookies Recipe | Air Fried Cookies #shorts #cookies

હોમમેડ કૂકીઝ 🍪 | Homemade Cookies Recipe | Air Fried Cookies

એકદમ ક્રિસ્પી, બટરરી અને ટેસ્ટી ઘરે બનાવો કૂકીઝ 🍪✨ ની રેસીપી

Ingredientes para હોમમેડ કૂકીઝ 🍪

  • મેંદો – 1 કપ
  • પાઉડર ખાંડ – ½ કપ

Instrucciones para હોમમેડ કૂકીઝ 🍪

1. બટર અને પાઉડર ખાંડને સારી રીતે ફેટી લો.

2. તેમાં વેનિલા એસેન્સ ઉમેરો.

3. મેંદો અને બેકિંગ પાઉડર છાણી ને ઉમેરો.

4. જરૂર મુજબ થોડું દૂધ ઉમેરીને નરમ લોટ બાંધો.

5. કૂકીઝનો આકાર આપી ઉપર ચોકલેટ ચિપ્સ લગાવો.

6. Air Fryer ને 160°C પર preheat કરો.

7. કૂકીઝને 160°C પર લગભગ 10–12 મિનિટ air fry કરો.

8. સંપૂર્ણ ઠંડી થયા પછી સર્વ કરો. 🍪❤️

Receta completa en:
Fuente de la receta www.youtube.com